અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12 : બહુ અપેક્ષિત અમેરિકાના
ફુગાવાના આંકડાની જાહેરાત થઇ હતી અને તે નીચો આવવાને લીધે સોનાના ભાવમાંતેજી થઇ હતી.
સોનું એક સપ્તાહની ઉંચી સપાટીએ 3381 ડોલર સુધી પહોંચ્યું હતુ અને ચાંદીના ભાવમાં પણ
સુધારો આવતા 36.23 ડોલર થઇ ગયા હતા. હવે ફેડરલ રિઝર્વ પાસે વ્યાજરમાં ઘટાડો કરવાની.....