• મંગળવાર, 01 જુલાઈ, 2025

પામતેલની આયાત 84 ટકા ઉછળીને છ માસની ટૉચે

પામ તેલની આયાત જૂનમાં વધીને 8.50 લાખ ટન થવાની શક્યતા 

મુંબઈ, તા. 12 (એજન્સીસ) : મે મહિનામાં દેશની પામ તેલની આયાત છ માસની ટોચે પહોંચી હતી. સોયાબીન અને સનફ્લાવર તેલના ભાવ સામે પામ તેલમાં ડિસ્કાઉન્ટ અને સ્થાનિક ટ્રેડરો પાસે સ્ટૉકમાં ઘટાડો થવાના કારણે પામ તેલની આયાતમાં વધારો થયો હોવાનું સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ ઍસોસિયેશન અૉફ ઈન્ડિયા - સીઈએ અથવા.....