• મંગળવાર, 01 જુલાઈ, 2025

ઇમિટેશન જ્વેલરીના વેપારમાં ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 18 : સોનાં-ચાંદીના ભાવ સતત ઊંચે જઇ રહ્યા હોવાથી ઘણા લોકો ઇમિટેશન જ્વેલરી પહેરવાનું વધુ પસંદ કરતા થયા છે. ખાસ કરીને મહિલાઓ વિવિધ પ્રકારની ચેઇન, વીંટી, બ્રેસલેટ, બેંગલ્સ જેવી આભૂષણોમાં રસ....