• મંગળવાર, 01 જુલાઈ, 2025

ઈઝરાયલ - ઈરાન યુદ્ધમાં અમેરિકાની સંડોવણીની આશંકાથી ક્રૂડતેલમાં ઉછાળો

મુંબઈ, તા. 19 (એજન્સીસ) : અખાતમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ ઉગ્ર બની રહ્યો હોવાથી ક્રૂડતેલના પુરવઠાને માઠી અસર થવાની પૂરી શક્યતાએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં ભારે તેજી નીકળી હતી, જ્યારે એમસીએક્સ ક્રૂડ વાયદામાં બે ટકાનો.....