• મંગળવાર, 01 જુલાઈ, 2025

રસાયણરૂપે લાવવામાં આવતા લિક્વિડ ગોલ્ડની આયાત ઉપર અંકુશ લાદવામાં આવ્યા

નવી દિલ્હી, તા.19 (એજન્સીસ) : દેશમાં પ્રવાહી રસાયણરૂપે લાવવામાં આવતા લિક્વિડ ગોલ્ડની આયાત ઉપર અંકુશ મૂકવા માટે કેન્દ્ર સરકારે અમુક કોલોઈડલ પ્રિસાઈસ મેટલ (સોના અથવા ચાંદીનું પ્રવાહી રસાયણ)ની આયાત.....