• મંગળવાર, 01 જુલાઈ, 2025

સૂકા મેવાની આયાત બંધ થતાં વેપારીઓ મૂંઝવણમાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : ઈરાન-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતના સૂકામેવાના પુરવઠા પર વર્તાઈ રહી છે. વાશીની એપીએમસીમાં ઈરાનથી આયાત કરાતાં પિસ્તા, કેસર, ખજૂર, મામરો બદામ સહિત અન્ય સૂકામેવાની આયાત બંધ છે તેથી ઇરાનના સૂકામેવાના ભાવ ઉંચકાઈ ગયા છે એમ વેપારીઓનું....