• મંગળવાર, 01 જુલાઈ, 2025

મે મહિનામાં ચાવીરૂપ ક્ષેત્રનો વિકાસદર નવ માસના નીચલા સ્તરે 0.7 ટકા

નવી દિલ્હી, તા. 20 : ભારતના ચાવીરૂપ ક્ષેત્રોનો મે મહિનામાં વિકાસ 0.7 ટકાના દરે થયો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં 6.9 ટકા હતો, એમ શુક્રવારે પ્રસિદ્ધ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓમાં.....