• મંગળવાર, 01 જુલાઈ, 2025

ખેડૂતોને કેરીની નિકાસ સામે વિદેશી ધોરણોનો પડકાર

ખ્યાતિ જોશી તરફથી

સુરત, તા. 22 : આંબાની ખેતી કરતાં ખેડૂતો કેરીની નિકાસ કરવા ઉત્સુક છે પરંતુ કેટલાક પડકારો ખેડૂતોને નિકાસ કરતાં અટકાવે છે. જેમ કે, અમેરિકામાં કેરીની નિકાસ કરવી છે તો કેરી પર ઇરેડીએશન ટ્રીટમેન્ટ આવશ્યક......