અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 22 : સુરતને સસ્તી સાડી માટેનું દેશનું સૌથી મોટું હોલસેલ માર્કેટ ગણવામાં આવે છે. પરંતુ જેમ જેમ ફેશન ટ્રેન્ડ બદલાય રહ્યો છે તેમ તેમ મહિલાઓ હેવી અને ડીઝાઈનર સાડીની માગ કરતી થઈ છે. આમ છતાં રોજબરોજના પહરેવેશમાં પહેરાતી સુરત બનાવટની સસ્તી કિંમતની સાડીની માગ.....