• મંગળવાર, 01 જુલાઈ, 2025

ચાંદીમાં ઉગ્ર તેજી : ઘરેણાંનું ઉત્પાદન ઘટયું

નિલય ઉપાધ્યાય તરફથી

રાજકોટ, તા. 22 : અમેરિકાના પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ આરૂઢ થયા પછી શરૂ થયેલું ટેરિફ યુધ્ધ અને હવે ઇરાન-ઇઝરાયલ વચ્ચે ભૂરાજાકિય યુધ્ધને લીધે કિંમતી ધાતુઓના ભાવ અસિમિત વધી રહ્યા છે. સોનું એક લાખ રૂપિયા પ્રતિ......