• મંગળવાર, 01 જુલાઈ, 2025

દુનિયાના ગમે તે ખૂણે સંઘર્ષ હોય ભારતીય શૅરબજારની આગેકૂચ ચાલુ રહેશે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : ગત સપ્તાહમાં ભારતીય શૅરબજારમાં કાતિલ વધઘટ રહી. ભારે ચડઉતર વચ્ચે અને વિપરીત વૈશ્વિક સંજોગો વચ્ચે પણ ભારતીય શૅરબજારનું સકારાત્મક વલણ હતું. ગત સપ્તાહમાં સેન્સેક્ષ 1289.57 પોઇન્ટ્સ.....