• મંગળવાર, 01 જુલાઈ, 2025

મજબૂત ક્રૂડ અને ડૉલર વચ્ચે રૂપિયો 23 પૈસા ગગડયો

મુંબઈ, તા. 23 (પીટીઆઈ) : અમેરિકા દ્વારા ઈરાનના અણુ મથકો ઉપર કરવામાં આવેલા હુમલાના પગલે ક્રૂડતેલના ભાવમાં આવેલા ઉછાળા અને મજબૂત ડૉલરના કારણે આજે ભારતીય રૂપિયો આંતરરાષ્ટ્રીય બજારમાં....