• મંગળવાર, 01 જુલાઈ, 2025

અમેરિકાના ફુગાવાના આંક પૂર્વે સોના-ચાંદીમાં કડાકો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 27 : અમેરિકાના ફુગાવાના આંકડાઓની જાહેરાત થાય એ પૂર્વે સોનાના ભાવમાં કડાકો સર્જાયો હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 3285 ડોલરની એક મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યું હતુ. ચાંદી પણ તૂટીને 35.89.....