• મંગળવાર, 01 જુલાઈ, 2025

ડૉલરની નબળાઈથી રૂપિયો 24 પૈસા સુધરીને 85.48

મુંબઈ, તા. 27 (એજન્સીસ) : એફઆઈઆઈનો મજબૂત રોકાણ પ્રવાહ અને મજબૂત સ્થાનિક ઇક્વિટી બજારને કારણે ડૉલરની સામે રૂપિયાનું મૂલ્ય 24 પૈસા વધીને 85.48ના (પ્રોવિઝનલ) સ્તરે બંધ થયું હતું. ડૉલર ઇન્ડેક્સ....