અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 4 : મલેશિયન પામતેલ વાયદામાં બે દિવસના ઘટાડા પછી બુધવારે વધારો નોંધાયો હતો. જાન્યુઆરીના અંતમાં પામતેલનો સ્ટોક ઘટવાની ધારણાથી પામતેલ વાયદાને વધવામાં ટેકો મળ્યો હતો. મલેશિયન પામતેલનો એપ્રિલ કોન્ટ્રાક્ટ 7 રીંગીટ.....