• સોમવાર, 19 મે, 2025

બાબા સિદ્દીકીની હત્યાની વધુ તપાસ માટે પોલીસે કોર્ટની પરવાનગી માગી

મુંબઈ, તા. 22 (પીટીઆઇ) : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા પ્રકરણે વધુ તપાસ કરવાની પરવાનગી મુંબઈ પોલીસે સ્પેશિયલ કોર્ટમાં અરજી કરીને માગી હતી. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 193(9) હેઠળ આ અરજી દાખલ.....