ઍપલના આઈ-ફોનનું 25 ટકા ઉત્પાદન ભારતમાં થશે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 23 : અમેરિકા દ્વારા લાગુ કરવામાં આવેલી ટેરિફને પગલે ભારતમાં ઍપલ કંપનીના આઈફોનમાં વધારો થશે. વર્ષ 2026ના અંત સુધીમાં દર ચારમાંથી એક આઈફોનનું ઉત્પાદન ભારતમાં થવાની ગણતરી છે. વિશ્વસ્તરે આઈફોનના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો.....