• શુક્રવાર, 13 જૂન, 2025

તાતા ગાર્ડનને પુન:સ્થાપિત કરવા બ્રીચ કેન્ડીના રહેવાસીઓની ઝુંબેશ

મુંબઈ, તા. 10 : કોસ્ટલ રોડના બાંધકામથી બ્રીચ કૅન્ડી સ્થિત તાતા ગાર્ડનના લૅન્ડસ્કેપમાં પરિવર્તન આવ્યું છે. બગીચાના કદમાં ઘટાડો થયો છે તેમ જ કેટલાક વૃક્ષોને નુકસાન પહોંચ્યું છે. શહેરની ધાંધલધમાલથી દૂર આવેલા આ ઉદ્યાનને પુન:સ્થાપિત કરવા રહેવાસીઓએ કમર કસી છે. અરબી સમુદ્રના કિનારે 8000 ચોરસ મીટરથી વધુનો.....