• મંગળવાર, 01 જુલાઈ, 2025

પહેલી જુલાઈથી રેલવે ટિકિટ બુકિંગ માટે `આધાર' જરૂરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : તત્કાલ ટિકિટની સમાન વહેંચણી અને ગેરકાયદે ઉપયોગને ડામવા રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ઘણા ફેરબદલ કર્યાં છે. નવા નિયમ મુજબ અૉનલાઇન તત્કાલ બુકિંગ માટે આધાર કાર્ડ દ્વારા અૉથોન્ટિકેશન કરવું જરૂરી છે. રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું કે પહેલી જુલાઈથી આધાર કાર્ડ દ્વારા અૉથોન્ટિક.....