• મંગળવાર, 01 જુલાઈ, 2025

ધર્માદા હૉસ્પિટલોમાં આરક્ષિત બૅડની તપાસ કરવા માટે સમિતિ રચાશે

માર્ગદર્શન માટે ખાસ હેલ્પલાઈન નંબર 18001232211

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : જરૂરિયાતમંદ તેમ જ આર્થિક દૃષ્ટિએ નબળા દર્દીઓને બૅડ તરત ઉપલબ્ધ થાય તે માટે ધર્માદા હૉસ્પિટલોમાંના આરક્ષિત બૅડની ઉપલબ્ધતા તપાસવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આરક્ષિત બૅડ આ દર્દીઓને જ આપવામાં આવે છે કે તેની તપાસ થવાની છે. ધર્માદા હૉસ્પિટલોએ અૉનલાઈન સિસ્ટમ....