• મંગળવાર, 01 જુલાઈ, 2025

સરકારી અૉફિસમાં દિવસમાં કેટલાં સમોસાં પીરસવામાં આવે છે?

આરટીઆઈની વાહિયાત અરજી પર હાઈ કોર્ટ ખફા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : સ્ટેટ ઈન્ફોર્મેશન કમિશન શું કરી રહ્યું છે! એવું લાગે છે કે, તેને સમોસાં પર વ્યર્થ અને વાહિયાત આરટીઆઈ અરજીઓ મળી રહી છે. સ્ટેટ ઈન્ફોર્મેશન કમિશન (એસઆઈસી)એ બુધવારે મુંબઈ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે, તેને સરકારી કચેરીમાં એક દિવસમાં કેટલાં સમોસાં પીરસવામાં આવે છે તે જાણવા માટે આરટીઆઈ....