બાન્દ્રાની લૅન્ડ ઍન્ડ હોટેલમાં બંને નેતાઓ સ્ટાફ ગેટમાંથી પ્રવેશ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ યોજાવાની તૈયારીઓ વચ્ચે શિવસેના (ઠાકરે) અને મનસેએ
રાજકીય સમજૂતી કરવાની તૈયારી કરી છે. તે સમયે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન
દેવેન્દ્ર ફડણવીસે મનસેના વડા રાજ ઠાકરેની મુલાકાત લેતા રાજકીય વર્તુળોમાં તેની ચર્ચા
શરૂ....