• મંગળવાર, 01 જુલાઈ, 2025

ભાડાવધારાના થોડા સપ્તાહો બાદ હવે `બેસ્ટ' દ્વારા તેમાં ઘટાડાની વિચારણા

સાડાચાર લાખ પ્રવાસી ઘટવાથી નિર્ણય લીધો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : ભાડામાં 100 ટકા વધારો કર્યાંના એક મહિનો થયો છે ત્યારે બેસ્ટ પ્રશાસન ટિકિટના ભાવમાં બેથી ત્રણ રૂપિયા ઘટાડો કરવાનું વિચારી રહી હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં બેસ્ટના રૂટના કિલોમીટરમાં પણ તર્ગસંગત ફેરફાર કરવા માટે પ્રશાસન કામ કરી રહ્યું છે. ભાડામાં ધરખમ વધારો કરાયા બાદ બેસ્ટના 4,50,000....