• મંગળવાર, 01 જુલાઈ, 2025

મુંબઈ મહાપાલિકાની મહિલા સુરક્ષા ઍપ અભેરાઈ પર

મુંબઈ, તા. 19 : મુંબઈ મહાપાલિકાએ 2024-25ના અંદાજપત્રમાં મહિલા સુરક્ષા પર વધુ ભાર મૂકવાનો નિર્ણય લઈને મોબાઈલ ઍપ ઉપલબ્ધ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ સેવા માટે ભંડોળ જ ઉપલબ્ધ.....