• મંગળવાર, 01 જુલાઈ, 2025

પાલિકા ખટારા વાહન હટાવ ઝુંબેશમાં ઝડપ લાવશે

મુંબઈ, તા. 19 : મુંબઈના રસ્તા પર ઠેરઠેર ખડકી દેવામાં આવેલા જૂના ખટારા થઈ ગયેલા વાહનોને દૂર કરવા મુંબઈ પાલિકાએ ઝુંબેશ શરૂ કરી હતી. અમલીકરણને ઝડપી બનાવવા ખાનગી એજન્સીની નિમણૂક કરવા ટેન્ડર.....