• મંગળવાર, 01 જુલાઈ, 2025

એફવાયજેસી પ્રવેશ માટે વિદ્યાર્થીઓને દસ્તાવેજો સ્વ-પ્રમાણિત કરવા કહેવાયું

મુંબઈ, તા. 29 : પ્રથમ વર્ષ જુનિયર કૉલેજ (એફવાયજેસી) માટેના પ્રથમ કટ-અૉફ શનિવારે બહાર પડયા બાદ આ વર્ષના પ્રવેશ માટે હતાશા અને અસ્વીકારનું પ્રમાણ પણ જોવા મળી શકે છે, એમ નિષ્ણાતો જણાવે છે. વિદ્યાર્થીઓને પ્રવેશ માટે અરજી કરતી વખતે તેમના દસ્તાવેજોને સ્વ-પ્રમાણિત કરવાનું કહેવામાં આવ્યું છે અને આ પગલાંથી.....