પુણે, તા. 29 : ત્રણ મહિનાની અંદર મહારેરાના બની શકે એટલા વધુ રિકવરી વૉરન્ટનો નિકાલ કરવાના રાજ્ય સરકારના આદેશ છતાં અત્યાર સુધીમાં માત્ર 31 ટકાનો જ અમલ કરી શકાયો છે, એમ મહારેરાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં 1212 કેસોમાં બાકી રહેલા રૂપિયા 760 કરોડમાંથી માત્ર 233 કરોડ વસૂલવામાં.....