• મંગળવાર, 01 જુલાઈ, 2025

999 કેદીઓ માટે બનેલી આર્થર રોડ જેલમાં 3461 કેદી

મુંબઈ, તા. 29 : આર્થર રોડ ખાતેની મુંબઈ સેન્ટ્રલ જેલ ભારે ભીડના સંકટનો સામનો કરી રહી છે જે બાબત એક અંડર ટ્રાયલ કેદીની ટ્રાન્સફર વિનંતી અંગે તાજેતરમાં કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન પ્રકાશમાં આવી હતી. 999 કેદીઓને રાખવા માટે બનાવવામાં આવેલી આ જેલમાં હાલ 3461 કેદીઓ છે જે તેની ક્ષમતા કરતાં ત્રણ ગણા....