• મંગળવાર, 01 જુલાઈ, 2025

આદર્શનગરની દુકાનમાં આગ : લાખોનું ફર્નિચર થયું ખાખ

લિન્ક રોડ પરના આદર્શનગરની ઘટના

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : અંધેરી (વેસ્ટ)માં લિન્ક રોડ પર આવેલા આદર્શનગરના કૉમર્શિયલ કૉમ્પ્લેક્સની એક ફર્નિચરની દુકાનમાં રવિવારે સવારે અચાનક ભયંકર આગ ફાટી નીકળી હતી. આગ એટલી મોટી હતી કે દૂર દૂર સુધી આગની જ્વાળા અને કાળો ધૂમાડો જોવા મળ્યો હતો. આગમાં દુકાનની અંદર અને આસપાસમાં રાખેલું લાખોની કિંમતનું....