• મંગળવાર, 01 જુલાઈ, 2025

શેફાલીના મૃત્યુનું રહસ્ય હજી અકબંધ

પોલીસે 14 લોકોનાં નિવેદન લીધાં, સીસીટીવી ફૂટેજ કબજામાં લીધા, પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આજે જાહેર થવાની શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : અભિનેત્રી શેફાલી જરીવાલાના થયેલા અચાનક મૃત્યુ મામલે તપાસ ચાલી રહી છે. અંબોલી પોલીસ સ્ટેશનની બે ટીમો આ કેસની તપાસ કરી રહી છે. વળી, રવિવારે કૂપર હૉસ્પિટલમાં એનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આવતીકાલે જાહેર કરાય એવી શક્યતા.....