• મંગળવાર, 01 જુલાઈ, 2025

જનેતા આટલી નિર્દય કેવી રીતે બને?

નવજાત બાળકીને બાસ્કેટમાં મૂકી તેની સંભાળ રાખવાનો પત્ર લખ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : ગોરેગામમાં કૅન્સર પીડિત દાદીમાને કચરાપેટીમાં નાખવાની અત્યંત ચોંકાવનારી ઘટનાના પડઘા હજી શમ્યા નથી ત્યાં આવી જ એક માનવતા અને માનવતા અને જનેતાને શરમાવે એવી ઘટના મુંબઈ પાસેના પનવેલમાં સામે આવી હતી. બે દિવસ પહેલાં જન્મેલી બાળકીને એક માતાએ બાસ્કેટમાં મૂકવાની સાથે....