• મંગળવાર, 01 જુલાઈ, 2025

પાંચ જુલાઈથી 12 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશને કામ હાથ ધરાશે

મણીનગર, વટવા, અસારવા અને સાબરમતી સ્ટેશનોથી ઊપડશે, ટર્મિનેટ કરાશે કે હોલ્ટ અપાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : અમદાવાદના રેલવે સ્ટેશનમાં રેલ લૅન્ડ ડેવલપમેન્ટ અૉથોરિટી દ્વારા પાંચ જુલાઈથી 12 સપ્ટેમ્બર સુધીના 70 દિવસ કામ હાથ ધરાશે. જેથી અમદાવાદ રેલવે સ્ટેશન પર ઊભી રહેતી ટ્રેનો આ સમય દરમિયાન મણીનગર, વટવા અને અસારવા સ્ટેશનોએ ઉપડવાની સાથે ટર્મિનેટ કરાશે. વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ અૉફિસર વિનીત.....