મંદિરોને સરકારી શાસનનાં નિયંત્રણમાંથી મુક્તિ તરફ સમાજ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
29 : વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને શનિવારે
જણાવ્યું હતું કે, હિન્દુત્વની વધતી લહેરને કારણે આજે સમગ્ર દેશ નવોત્થાન તરફ આગળ વધી
રહ્યો છે. રાષ્ટ્ર જીવનનાં દરેક ક્ષેત્રે પ્રગતિનો માર્ગ સ્પષ્ટ થયો છે અને આંતરરાષ્ટ્રીય
પાટનગરો પણ હવે ભારતને આશાની કિરણ તરીકે જોઈ રહ્યા.....