• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

મુંબઈની જમીન ધસી રહી છે

આંતરરાષ્ટ્રીય અહેવાલના રિપોર્ટમાં જણાયું

મુંબઈ, તા. 12 : મુખ્ય ભારતીય શહેરોની ઈમારતો તૂટી પડવા માટે ઘણીવાર ખરાબ બાંધકામ અને ગેરકાયદે કરવામાં આવેલા ફેરફારનાં કારણોને જવાબદાર ગણાવવામાં આવે છે. જોકે, ભારતનાં મુખ્ય શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને બેંગ્લુરુની જમીન ધીમે ધીમે નીચે બેસી રહી હોવાથી પણ આમ થતું હોવાનું આંતરરાષ્ટ્રીય…..