દુબઇ તા.12: આઇસીસી તરફથી ઓકટોબર મહિના માટેના સર્વશ્રેષ્ઠ મહિલા અને પુરુષ ક્રિકેટરના નામ આજે જાહેર થયા છે. બન્ને વિભાગમાં દ. આફ્રિકા ટીમના ખેલાડીએ બાજી મારી છે. મહિલા વન ડે વિશ્વ કપમાં સર્વાધિક રન કરનારી આફ્રિકી કેપ્ટન લોરા વુલફાર્ટ મહિલા વિભાગમાં આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ બની…..