અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
12 : શિવસેનાને કૉંગ્રેસને કોણે સોંપી હતી? ખરા દગાબાજ કોણ છે? મરાઠાવાડામાં તાજેતરમાં
આવીને ગયા. મોટી વાતો કરી અને બિસ્કિટનું એક પેકેટ સુધ્ધાં આપ્યા વિના ગયા, એમ શિવસેનાના
મુખ્ય નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું છે. શિવસેના
(ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરે થોડા દિવસ પહેલાં….