પુણેમાં અલ કાયદાના આરોપીનું ઠાણે કનેક્શન સામે આવ્યું
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
12 : નવી દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં બૉમ્બ ધડાકાની ઘટનાને પગલે દેશભરમાં આતંકવાદી
વિરોધી વ્યાપક કાર્યવાહી કરવામાં આવી રહી છે એમાં મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ
(એટીએસ)ની ટીમે ગઈ કાલે થાણે જિલ્લાના મુંબ્રા અને પુણેમાં કાર્યવાહી કરી હતી. એટીએસએ
પુણેમાંથી અલ કાયદા સાથે સંકળાયેલા….