• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

ઓવૈસીના એમઆઇએમને શરદ પવાર તથા રાજ ઠાકરે કરતાં વધુ બેઠક

મુંબઈ, તા. 16 : અસાઉદ્દીન ઓવૈસીના નેતૃત્વમાં અૉલ ઇન્ડિયા મજલીસ એ ઇથેહાદુલ મુસ્લિમ એટલે કે એમઆઇએમે રાજ્યની પાલિકાની ચૂંટણીમાં 100 કરતાં વધુ બેઠકો મેળવીને બધાને આશ્ચર્યચકિત કરી....