• સોમવાર, 06 એપ્રિલ, 2026

ડિજિટલ પહેલથી પોલીસે 44,000 ખોવાયેલા કે ચોરાયેલા ફોન શોધ્યા

મુંબઈ, તા. 5 : જ્યારે ઘોંડીબા ઘોડકેનો મોબાઇલ ફોન નવેમ્બર, 2025માં તેમની દુકાનમાંથી ચોરાઈ ગયો ત્યારે તેમણે ફરીથી પોતાનો ફોન જોવા મળશે એવી લગીરે આશા રાખી ન હતી. શનિવારે જ્યારે વિલે પાર્લે પોલીસે તેમને એક ખાસ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમને અન્ય લોકોની સાથે ફોન પરત....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ