પાલઘર, તા. 19 (પીટીઆઈ) : `િવકસિત ભારત'નું સપનું આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ દ્વારા જ સફળ થઈ શકે, એમ મહારાષ્ટ્રના રાજ્યપાલ જીષ્ણુદેવ વર્માએ આજે જણાવ્યું છે. આદિવાસીઓની બહુમતી વસ્તી ધરાવતા પાલઘર જિલ્લામાં દહાણુ તાલુકામાં ઓસરવીરા ખાતે મોબાઇલ ક્લિનિક અને એમ્બ્યુલન્સ સેવાના.....