ચેન્નાઈ, તા.19 : ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને મોટો ફટકો પડયો છે. વર્તમાન સીઝનમાં 6 મેચમાંથી 4 મેચમાં હાર સહન કરનાર સીએસકેનો સ્ટાર યુવા બેટર આયુષ મ્હાત્રેને પગના સ્નાયુ ખેંચાઈ જવાની ગંભીર ઇજા થઈ છે. આથી તે આઇપીએલની બાકીની સીઝનનો હિસ્સો બની રહેશે કે નહીં તે શંકાસ્પદ બન્યું છે. સીએસકેના બેટિંગ કોચ....