• સોમવાર, 20 એપ્રિલ, 2026

યાર્ન મોંઘું થતાં ગાર્મેન્ટ ક્ષેત્રને માઠી અસર

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 19 : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના પગલે ક્રુડના ભાવ વધતાં યાર્નના ભાવમાં બેફામ વધારો થયો છે. યાર્નના સતત વધી રહેલા ભાવના પગલે સુરતના રેડીમેડ ગારમેન્ટ માર્કેટને અસર પહોંચી છે. અહીં તૈયાર થતા કુર્તા-કુર્તીના ભાવમાં 10 થી 12 ટકા સુધી અને કેટલાક હેવી આર્ટીકલમાં 15 થી 17 ટકા સુધીનો વધારો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ