સરકારના પ્રયાસને ઝટકા બાદ એફએક્યુ મારફતે સ્પષ્ટતાઓ કરી
નવી દિલ્હી, તા. 19 : લોકસભામાં 33 ટકા મહિલા અનામત તાકીદે પ્રભાવી બનાવવાના
સરકારના પ્રયાસોને ઝટકો લાગ્યા બાદ અલગ અલગ સવાલો ઉઠી રહ્યા છે. સંવિધાન સંશોધન વિધેયક
માટે જરૂરી બહુમત ન મળવાના કારણે ખરડો પસાર થયો નહોતો. સદનમાં સરકારના પક્ષમાં 298
સભ્યોએ મતદાન કર્યું હતું અને 230 સભ્યોએ વિરોધ....