• શનિવાર, 18 એપ્રિલ, 2026

`અનદેખી-4'માં ગૌતમ રોડેની ઍન્ટ્રી

અભિનેતા સૂર્યા શર્માની વેબ સીરિઝ અનદેખીનો  ત્રીજો ભાગ અનદેખી: ફાઈનલ બેટલ હાલમાં ખાસ્સો ચર્ચામાં છે. ત્યાં તો અનદેખી -4નો અપડેટ અને વિડિયો આવ્યો છે. સીરિઝના મેકર્સે અનદેખી -4ની સત્તાવાર જાહેરાત કરી છે. અનદેખી-4માં ગૌતમ રોડે મુખ્ય ભૂમિકામાં છે. તેના પ્રવેશથી વાર્તમાં નવો વળાંક આવશે. ગોતમે જણાવ્યું....