• શનિવાર, 18 એપ્રિલ, 2026

ટી-20 વર્લ્ડ કપ : કૅનેડા-કિવિઝ મૅચમાં ફિક્સિંગની શંકા

એક ડૉક્યુમેન્ટ્રી પ્રસારિત થયા બાદ કથિત ભ્રષ્ટાચારની તપાસ 

નવી દિલ્હી તા. 17 : ટી-20 વર્લ્ડ કપ-2026ના ચેન્નાઇમાં રમાયેલા ન્યુઝીલેન્ડ અને કેનેડા વચ્ચેના મેચમાં ફિક્સિંગ થયાની શંકાના આધારે આઇસીસીએ તપાસ આદરી છે. મેચમાં ભ્રષ્ટાચાર વિરોધી આચારસંહિતાનો ભંગ થયાની તપાસ ચાલી રહી છે. આઇસીસી દ્રારા ક્રિકેટ કેનેડા સામે તપાસ શરૂ કરી છે. મેચમાં તેની ટીમની 8 વિકેટે કિવિઝ....