2021માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પહેલીવાર મેળવ્યો વિપક્ષનો દરજ્જો
કોલકાતા,
તા. 17 : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. સત્તાધીશ મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે મુખ્ય ટક્કર છે. બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. 23 એપ્રિલ, ગુરૂવારે 152 અને 29 એપ્રિલ, બુધવારે 142 બેઠકો માટે મતદાન થવાનું....