નવી દિલ્હી, તા. 17 : ભારત અને અમેરિકાની કંપનીઓએ જેટ એન્જિનનાં સંયુક્ત ઉત્પાદન માટે સમજૂતી કરી છે. વાયુસેનાનાં આધુનિકરણ અને દેશમાં શત્ર ઉત્પાદન વધારવા માટે વિદેશી ભાગીદારો શોધવાની કેન્દ્ર સરકારની રણનીતિનાં ભાગરૂપે આ સમજૂતી કરવામાં આવી છે. અમેરિકાનાં ઓહાયો સ્થિત સંરક્ષણ નિર્માતા જીઈ એરોસ્પેસ....