આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના વડાની ચેતવણી : યુરોપ પાસે માત્ર છ અઠવાડિયાંનું જ ઈંધણ
નવી
દિલ્હી, તા. 17 : મિડલ ઈસ્ટનાં સંકટનાં કારણે યુરોપ પાસે જેટ ઈંધણનો પુરવઠો હવે માત્ર છ સપ્તાહ જેટલા સમય માટે જ બચ્યો છે અને જો ઈરાન યુદ્ધનાં કારણે ઓઈલનો પુરવઠો અવરોધાતો રહેશે તો જલ્દીથી યુરોપમાં વિમાન સેવાઓ રદ થવા માંડશે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી(આઈઈએ)નાં કાર્યકારી વડા ફાતિહ બિરોલે કહ્યું હતું કે,....