અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 17 : મુંબઈ શૅરબજારનું કુલ માર્કેટકૅપ પાંચ અબજ ડૉલરના પ્રી-વૉર લેવલને ક્રોસ કરી ગયું છે. આજે મુંબઈ શૅરબજારનું માર્કેટકૅપ વધીને 5.02 અબજ ડૉલરના સ્તરે પહોંચ્યું હતું. રૂપિયાના મૂલ્યમાં માર્કેટકૅપ રૂા. 465.64 લાખ કરોડનું થયું છે. મુંબઈ શૅરબજારનો સેન્સેક્ષ આજે 504.86 વધીને 78,493.54 બંધ રહ્યો...