ગૃહ મંત્રાલયે ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીની સંસ્થાને એફસીઆરએમાં નોંધણીને મંજૂરી આપી
નવી
દિલ્હી, તા. 17 : ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરાવવા પ્રયાસરત કથાવાચક ધિરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીની મધ્ય પ્રદેશમાં આવેલી ધાર્મિક સંસ્થા બાબા બાગેશ્વર ધામને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) ઍક્ટ (એફસીઆરએ) અંતર્ગત નોંધણીને મંજૂરી આપી છે. 29 વર્ષના ધિરેન્દ્ર શાસ્ત્રીની કથા તેમ જ અન્ય ધાર્મિક.....